આમાંથી કઈ સ્પીસીઝની પ્રમાણિત સર્જન એન્થાલ્પી શૂન્ય છે?

  • A
    $F_{2(g)}$
  • B
    $F_{(g)}$
  • C
    $HF_{(aq)}$
  • D
    $F^-_{(aq)}$

Explore More

Similar Questions

$C-C$ એકલ બંધની બંધ ઉર્જા ($kcal \ mol^{-1}$ માં) આશરે કેટલી હોય છે?

પ્રક્રિયા $2 H_{2(g)} + O_{2(g)} \longrightarrow 2 H_2 O_{(g)}$,$\Delta H^{\circ} = -573.2 \ kJ$ માટે,પાણીની પ્રતિ મોલ વિઘટન ઉષ્મા કેટલી થાય ($kJ$ માં)?

$CCl_{4(g)} \to C_{(g)} + 4Cl_{(g)}$ પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર ગણો અને $CCl_{4(g)}$ માં $C-Cl$ બંધની બંધ એન્થાલ્પી ગણો.
$\Delta_{vap} H^{\theta}(CCl_{4}) = 30.5 \, kJ \, mol^{-1}$
$\Delta_{f} H^{\theta}(CCl_{4}) = -135.5 \, kJ \, mol^{-1}$
$\Delta_{a} H^{\theta}(C) = 715.0 \, kJ \, mol^{-1}$ (જ્યાં $\Delta_{a} H^{\theta}$ એ પરમાણ્વીકરણ એન્થાલ્પી છે)
$\Delta_{a} H^{\theta}(Cl_{2}) = 242 \, kJ \, mol^{-1}$

નીચેના ડેટા પરથી $CH_{3}OH_{(l)}$ ની પ્રમાણિત સર્જન એન્થાલ્પીની ગણતરી કરો:
$CH_{3}OH_{(l)} + \frac{3}{2} O_{2_{(g)}} \rightarrow CO_{2_{(g)}} + 2 H_{2}O_{(l)}$; $\Delta_{r} H^{\ominus} = -726 \ kJ \ mol^{-1}$
$C_{(graphite)} + O_{2_{(g)}} \rightarrow CO_{2_{(g)}}$; $\Delta_{c} H^{\ominus} = -393 \ kJ \ mol^{-1}$
$H_{2_{(g)}} + \frac{1}{2} O_{2_{(g)}} \rightarrow H_{2}O_{(l)}$; $\Delta_{f} H^{\ominus} = -286 \ kJ \ mol^{-1}$

પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર શેના પર આધાર રાખતો નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo